ટીડાણા પ્રા.શાળા ને સ્વચ્છ શાળા માં બીજા નંબરે પુરસ્કાર મળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m8cplua9i9mqvxre/" left="-10"]

ટીડાણા પ્રા.શાળા ને સ્વચ્છ શાળા માં બીજા નંબરે પુરસ્કાર મળ્યો


મૂળી તાલુકાના ટીડાણા પ્રા શાળા ને સ્વસ્છ વિદ્યાલય મા બીજા નંબરે પુરસ્કાર મળતા તાલુકા નુ ગૌરવ વધાર્યુ

મૂળી તાલુકા ના ટીડાણા ગામની પ્રા શાળા ને આચાર્ય મહિપાલસિહ જેતાવત અને શાળા પરિવાર અને ગ્રામ જનોએ ખરા અર્થ મા સપનો કી પાઠશાલા બનાવી છે 

તાજેતર મા સ્વસ્છ વિદ્યાલય પુરસ્કાર મા બીજા નંબરે એવોર્ડ મલતા સમગ્ર મૂળી તાલુકા નુ નામ ગૂંજતુ કરેલ છે સમગ્ર

શિક્ષા અભિયાન દ્રારા સ્વસ્છ વિદ્યાલય એવોર્ડ શાળા ઓને આપવામા આવતો હોય છે જેમા સફાઇ હેન્ડવોશ

ટોયલેટ મેન્ટેનશ સલામતી જેવા વિભાગો હોય 100 ગુણ માથી ગુણાકંન કરવામા આવે છે સુ.નગર જીલ્લા કલેકટર તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી ના વરદ હસ્તે ટીડાણા પ્રા શાળા ને સ્વસ્છ વિદ્યાલય નો એવોર્ડ અને રૂ 12.000 બાર હજાર નુ રોકડ પુરસ્કાર આપવામા આવતા શાળા પરિવાર અને ગ્રામજનો મા આનંદ ની લાગણી જન્મી છે સ્વસ્છતા ત્યા પ્રભુતા આ સુત્ર સાર્થક બને શાળા ના વિદ્યાર્થીઓ સફાઇ કામગીરી બાબતે જાગૃ

ત બને શાળા ધર અને ગામ મા સ્વસ્છતા રહે મારી શાળા સ્વસ્છ શાળા માટે સોનો સાથ મલતા ટીટાણા સ્માર્ટ શાળા ની યશકલગી મા એક વધુ છોગુ ઉમેરાયુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]