બાબરા તાલુકાના નડાળા લોનકોટડા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત - At This Time

બાબરા તાલુકાના નડાળા લોનકોટડા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત


બાબરા તાલુકાના નડાળા લોનકોટડા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આઇસર રોડથી નીચે ઉતર્યું

બાબરાના ગળકોટડી થી લોલકોટડા સગાઈમાં જતા હતા,

અંદાજીત 30 થી વધારે લોકો આઇસરમાં સવાર હતા,

10 જેટલા લોકો થયાં ઇજાગ્રસ્ત,

ઇજાગ્રસ્તોને જસદણ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાય,

રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.