શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે આરોગ્ય શાખા દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે આરોગ્ય શાખા દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો


શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે આરોગ્ય શાખા દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
આજરોજ તા 13- 12 -22 નિમિત્તે શ્રી હરિ વિદ્યા સંકુલ - સનાળી મુકામ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ જિલ્લાના દેવધરી પી.એસ.સી. સેન્ટર દ્વારા શાળામાં વ્યસન મુક્તિ વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરાયું અને તેમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને તેમના વિચારો રજૂ કર્યા હતા અને આરોગ્ય કેન્દ્ગના કર્મચારી ડો. વિપુલભાઈ સોલંકીએ શાળાના વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા માટે તેમજ શાળાના સંચાલક શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપેલ જેમાં પ્રથમ નંબર હરણીયા સિધ્ધિ, દ્વિતીય નંબર મૂળિયા દ્રષ્ટિ, તૃતીય નંબર ફતેપરા મીત પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી તથા સ્ટાફ મિત્રો સહભાગી થયા હતા.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.