રિલાયન્સ ચોકડી વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું - At This Time

રિલાયન્સ ચોકડી વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું


પ્રમુખ ગ્રુપ ઓફ ગાંધીનગર દ્વારા રિલાયન્સ ચોકડી અને તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું અને આ સફાઈ અભિયાનમાં પ્રમુખ ગ્રુપના માલિક શ્રી મુકેશભાઈ ચૌધરી તેમજ પ્રમુખ ગ્રુપનાં સભ્યો દ્વારા સાફ-સફાઇ કરવામાં આવી અને સાથે મળીને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ના નારા સાથે સૌ કોઈ સાથે મળીને સફાઈ અભિયાનમાં ચલાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.