બાકોર MGVCLની ઓફીસ સામે ખેડુતો દ્વારા અધિકારીઓ સામે સુત્રોચ્ચાર - At This Time

બાકોર MGVCLની ઓફીસ સામે ખેડુતો દ્વારા અધિકારીઓ સામે સુત્રોચ્ચાર


ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોર ખાતે આવેલ એમ.જી.વી.સી.એલ ઓફીસ સાથે ડોલરીયા ગામના તેમજ આજુબાજુના ગામડાઓના ખેડુતો દ્વારા અધિકારીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.આમ પ્રાપ્ત માહીતી મુજબ ડોલરીયા ગામની વોટર વર્ક્સ ની લાઇન છ થી સાત દીવસ સુધી બંધ હોવાના કારણે અને એમ.જી વી.સી એલ ના કર્મચારીઓ દ્વારા રીપેરીંગ કરવામાં ન આવતા આજરોજ ડોલરીયા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુ ના ગામડાના ખેડુતો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવૂયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.