મુખ્ય મંત્રીના આગમન લઈને મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ - At This Time

મુખ્ય મંત્રીના આગમન લઈને મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ


આગામી ૨૬ જુનના રોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ડાયનોસોર ફોસીલ પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટર-૨ ના લોકાપર્ણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી પધારનાર હોય છે. જે સબંધે મહીસાગર એસ.ઓ.જી શાખા દ્રારા બી.ડી.ડી.એસ ટીમ તથા ડાંગ સ્કોડને સાથે રાખી ડાયનોસોર ફોસીલ પાર્ક તથા હેલીપેડ તથા બાલાસિનોર તાલુકા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.