કોમ્યુનિકેશનના મેનેજર લેખિત અરજીમાં જણાવ્યું. - At This Time

કોમ્યુનિકેશનના મેનેજર લેખિત અરજીમાં જણાવ્યું.


વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલ ટાટા કોમ્યુનિકેશન કંપનીના પોપરૂમમાંથી લાખો રૂપિયાની કિંમત ધરાવતા એલટીસી અને ટીસીએલ કંપનીના કાર્ડ ગુમ થઈ જવા અંગે કંપનીના મેનેજરએ પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી છે. બનાવની પ્રાથમિક વિગતો જોતા ગુનામાં

જાણ ભેદુ હોવાની શક્યતા છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ટાટા કોમ્યુનિકેશનના મેનેજર એ વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજીમાં જણાવ્યું છે.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.