આટકોટમાં ટી પોઇન્ટ ચોકડી પાસે ભાવનગર હાઈવે ઉપર - At This Time

આટકોટમાં ટી પોઇન્ટ ચોકડી પાસે ભાવનગર હાઈવે ઉપર


આટકોટમાં ટી પોઇન્ટ ચોકડી પાસે ભાવનગર હાઈવે ઉપર થાનગઢ તાલુકાનો નળખંભા ગામનો ભાવેશ શાર્દુલભાઇ ચાવડા બજાજ કંપનીનું GJ13AF 1788 નંબર વાળુ પ્લેટીના મોટર સાયકલ પીધેલ હાલતમાં મળી આવતા આટકોટ પોલીસ દ્વારા અટક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.