જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના નામની વરણી કરાઈ - At This Time

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના નામની વરણી કરાઈ


જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના નામની વરણી કરાઈ મેંદરડા બેઠક પરથી ચૂંટાયેલ હરેશ ઠુંમ્મરની પ્રમુખ તરીકે વરણી કરી મુકેશ કણસાગરા ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા છે શાપર બેઠક પરથી મુકેશ કણસાગરા ચૂંટયેલા દિલીપ સિસોડદીયાની કારોબારી ચેરમેન તરીકે વરણી કરાઇ


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.