વરતેજ પો.સ્ટે.ના તથા બરવાળા પો.સ્ટે.ગુન્હાનો નાસતો ફરતા આરોપી વિજયભાઇ વીનુંભાઇ ઉર્ફે વિનોદભાઇ રાઠોડ (ભોરણીયા) ટીંબલા વાળાને ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ - At This Time

વરતેજ પો.સ્ટે.ના તથા બરવાળા પો.સ્ટે.ગુન્હાનો નાસતો ફરતા આરોપી વિજયભાઇ વીનુંભાઇ ઉર્ફે વિનોદભાઇ રાઠોડ (ભોરણીયા) ટીંબલા વાળાને ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ


વરતેજ પો.સ્ટે.ના તથા બરવાળા પો.સ્ટે.ગુન્હાનો નાસતો ફરતા આરોપી વિજયભાઇ વીનુંભાઇ ઉર્ફે વિનોદભાઇ રાઠોડ (ભોરણીયા) ટીંબલા વાળાને ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓની માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ચોકકસ બાતમી મેળવી પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે ઉપરી અધિકારી સાહેબની સુચના આધારે બરવાળા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.એસ.જી.સરવૈયા.સાહેબ નાઓએ અંગત રસ દાખવી વરતેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૭૨૩૦૯૨૫/૨૦૨૩ પ્રોહી એક્ટકલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી તેમજ બરવાળાપો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૯૦૦૦૧૨૪૦૧૧૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ- ૧૮૬,૩૩૨, ૨૨૫,૧૧૪ મુજબના ગુન્હાનો નાસતા ફરતા આરોપી વિજયભાઇ વીનુંભાઈ ઉર્ફે વિનોદભાઇ રાઠોડ(ભોરણીયા) રહે. ટીંબલા તા. બરવાળા જી.બોટાદવાળાની ચોક્કસ બાતમી મેળવી પો.સબ.ઇન્સ. એસ.જી.સરવૈયા સાહેબ તથા બરવાળા પોલીસ ટીમ સાથે ટીંબલા ગામેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.