માળીયા હાટીના તાલુકાના નવા જુના વાંદરવડના વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા - At This Time

માળીયા હાટીના તાલુકાના નવા જુના વાંદરવડના વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા


માળીયા હાટીના તાલુકાના નવા વાંદરવડ ખાતે જુના વાંદરવડના વિવિધ સમાજના આગેવાનો ભાજપ જોડાવવાને લઈ પ્રભારી જૂનાગઢ જિલ્લા ધવલ દવે, જુનાગઢ જીલ્લાના સંસદ રાજેશ ચુડાસમા , જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ , તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા, સહિતના આગેવાનો એ વિવિધ સમાજ ના આગેવાનો અને કાર્યોકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારેલ હતા અને આવનારી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા આગેવાનો દ્વારા જણાવ્યુ હતું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.