ભેસાણ ની ચારગોવશાળા માં જૂનાગઢ ના અખંડ રામધૂન મંડળ દ્વારગોવશાળા ઓ માં ગાયો ને લાડુ. ખોળ. કપાસિયા વગેરે વિતરણ કરાયું - At This Time

ભેસાણ ની ચારગોવશાળા માં જૂનાગઢ ના અખંડ રામધૂન મંડળ દ્વારગોવશાળા ઓ માં ગાયો ને લાડુ. ખોળ. કપાસિયા વગેરે વિતરણ કરાયું


ભેસાણ ની ચાર ગોવશાળા માં જૂનાગઢ ના અખંડ રામધૂન મંડળ દ્વારા ગોવશાળા ઓ માં ગાયો ને લાડુ. ખોળ. કપાસિયા વગેરે વિતરણ કરાયું ભેસાણ ના મેંદપરા. ખારચિયા. રાણપુર. અને છોડવડી જેવા ગામો માં જૂનાગઢ ના પરમ. પૂજ્ય. શ્રી પ્રેમભિક્સુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ અને રામ નામ સંકીર્તન મંડળ દ્વારા આયોજિત ભક્તો દ્વારા વિશ્વશાંતિ અને જીવમાત્રા ના કલ્યાન ના અર્થ સુભ સંદેશ થી અને શ્રી રામચંદ્ર ની કૃપા અને હનુમાનજી મારાજ અને પરમ પૂજ્ય પ્રેમભિક્સુજી ની કૃપાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું આ જૂનાગઢ નું અખંડ રામધૂન 24 કલાક નિર્ધારિત છે આ મંડળ સતત 28 વર્ષ થી આવા કાર્ય કરી રહ્યું છે આ અખંડ રામધૂન મંડળ દ્વારા આ વર્ષે જૂનાગઢ જિલ્લા ની સતર ગવસાડા મા અનાજ. કઠોળ. કપાસિયા. લાડુ જેવી અનેક વસ્તુ ગાયો ને ખવડાવી ધન્યતા અનુભવી હતી આતકે મોટી સંખ્યામાં મહિલા ઓ અને પુરુષો જોડાયા હતા અને જૂનાગઢ ના અખંડ રામધૂન મડળ ના પ્રમુખ ડો. એમ. એમ. રાવલ અને નિલેશ ભાઈ સાગાની સહિત ના તમામ સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટકાસમહોથીભેસાણ..... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.