એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે - At This Time

એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે


એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.આ ટ્રેનોનું વિગતવાર 1) 01.03.2024નીટ્રેનઃ19119અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 2) 01.03.2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 3)29.02.2024ની ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા વિશેષ ટ્રેન 4. 01.03.2024ની ટ્રેન નંબર 09207 બાંદ્રા-ભાવનગર

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.