વડનગર નગરપાલિકાના નળ કનેકશન કાપવાનો ઝુંબેશ છે પરંતુ ત્રણ વિસ્તારમાં વેરો અને દંડ કેમ વસુલવા કરવામાં આવતા નથી . - At This Time

વડનગર નગરપાલિકાના નળ કનેકશન કાપવાનો ઝુંબેશ છે પરંતુ ત્રણ વિસ્તારમાં વેરો અને દંડ કેમ વસુલવા કરવામાં આવતા નથી .


વડનગર નગરપાલિકાના નળ કનેકશન કાપવાનો ઝુંબેશ છે પરંતુ ત્રણ વિસ્તારમાં વેરો અને દંડ કેમ વસુલવા કરવામાં આવતા નથી .

વડનગર નગરપાલિકાના પાણી ઢોળા ત્યારે નળ કનેકશન કપવાનો ઝૂંબેશ ઉપાડ્યો પરંતુ વડનગર નગર પાલિકા એ વડબાર સુતાડીપુરા ખંભોક આ ત્રણ વિસ્તારમાં વેરો તથા પાણી વેરો વસુલાત કરી ખરાં અને પાછા કહે કે વડનગર ને પ્રવાસન તરીકે વિકાસ કરવો છે પણ આ વડનગર માં અત્યારે ઓતરા દિવસે પાણી મળે છે તેનું તો કોઈ વિચારણા કરતાં જ નથી સવાર પડે નીકળી પડશે વડનગર નો ઈતિહાસ પણ ભુસી નાખવા બેઠયા. હોય તેવું લાગે નવી વહુ નવ દિવસ સારી લાગે જુનું તે જુનું વગર એન્જીન્યરી જેતે સમયે બંધાવેલું વડનગર હતું નગર રચના શ્રેષ્ઠ હતી તે આત્યાર ના સમયે છે ખરાં??? એન્જિનિયર નું લાખો છોકરાઓ ભણે છે. લેટેસ્ટ ટેકનોલોજી હોવા છતાં ઐતિહાસિક પૌરાણિક ઈમારતો ચઢાવી ને ગોઠવણી કરી હતી તે આત્યાર ના સમય માં એન્જિનિયર કામ કરી શકશે ખરાં ??? વડનગર નગર રચના શ્રેષ્ઠ હતી તે આત્યાર ના સમય માં નથી રહી પાછા કહે પી એમ મોદી નું ગામ આમ જોવા જઇએ તો વિનાશ કરી ને વિકાસ કરે તેનો કોઈ મતલબ નથી જે જગ્યાએ વેરા નથી ભરાતાં તે જ જગ્યાએ જાઓ જે વેરા ભરે છે તેને કાપી ને દંડ લો શો તો જે વેરા તથા પાણી વેરા ભરતાં નથી તે જગ્યાએ જ ઈ. ને વેરા વસૂલાત તથા નળ કનેકશન કપાશે ખરાં ઓતરા દિવસે પાણી મળે છે તો યે કંજૂસ ની કાકડી હોય છે. સારું છે આ પૃથ્વી ના પાંચ તત્વો મનુષ્ય ને આપ્યા નથી નહીંતર મનુષ્ય મનુષ્ય ને જીવા ના દે એટલે કુદરત ના હાથ છે તે સારું છે કેટલાક વિસ્તારોમાં વેરા પણ બાકી છે તેનું શું???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.