વિસાવદર ના સુખપુર અને છલડાં ગામમાં અનરાધાર 6ઇંચ વરસાદ પડતા નદી માં પૂર આવ્યું - At This Time

વિસાવદર ના સુખપુર અને છલડાં ગામમાં અનરાધાર 6ઇંચ વરસાદ પડતા નદી માં પૂર આવ્યું


વિસાવદર ના સુખપુર અને છલડાં ગામમાં અનરાધાર 6ઇંચ વરસાદ પડતા નદી માં પૂર આવ્યું

વિસાવદર તાલુકા ના સુખપુર તેમજ છાલડાં ગામમાં આજે વરુણ દેવ મનમૂકીને વરસ્યા હતા ચાર કલાકમાં 6ઇંચ વરસાદ પડીજતા ખેડૂતો ની વાડીમાં પાણી ભરાય ગયેલહતા અને સુખપુર ગામની નદીમાં ચોમાસાનુ પહેલું પૂર આવેલ હતુત્યારે ભારી માત્રામાં વરસાદ પડતા ખેડૂતો ની વાડીમાં પાણી ફરિવળ્યાં હતા અને વાડી વિસ્તાર ના રસ્તા માં પણ પાણીફરિવળ્યાં હતા એકબાજુ વરસાદ પડતા જગતનો તાત મા ખુશી જોવા મળીહતી તો સાથે સાથે નુકસાની પણ થયેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.