વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી - At This Time

વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી


વીંછિયાનાં મોટામાત્રા ગામે રવિરાજ ખાચરની વીંછિયા પોલીસે ધરપકડ કરી

વિંછીયા પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં કોમ્બીંગ ના.રા.માં હતા તે દરમ્યાન ફરતા -ફરતા તા .૨૯ / ૦૬ / ૨૦૨૨ ક .૦૦ / ૦૫ વાગ્યે મોટામાત્રા ગામની બાપા સીતારામના ઓટા પાસે પહોચતા એક ઈસમ કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવતા તુરત જ સ્ટ્રીટ લાઈટના અજવાળે પંચો રૂબરૂ ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રવિરાજભાઈ ઉર્ફે મોરલી હકુભાઈ ખાચર જાતે.કાઠી દરબાર ઉવ .૨૩ ધંધો . ખેતી રહે.મોટામાત્રા તા.વિંછીયાવાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઈસમ પાસે આવુ કેફી પ્રવાહી પીવા અં ગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાના પાસે નહી હોવાનુ જણાવેલ જેથી ઈસમે ગે.કા પાસ પરમીટ કે આધાર વગર જાહેરમા કેફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા પ્રોહી એક્ટ કલમ ૬૬ ( ૧ ) બી મુજ બનો ગુન્હો કરતા વીંછિયા પોલીસે અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.