જુના પીપળીયા ગામે નદીના પુલ પાસે જાહેર રસ્તામાં - At This Time

જુના પીપળીયા ગામે નદીના પુલ પાસે જાહેર રસ્તામાં


જુના પીપળીયા ગામે નદીના પુલ પાસે જાહેર રસ્તામાં સુનિલ રતનસિંહ પરમાર ઉંમર વર્ષ 20 રહે. હાલ પ્રતાપપુર ભુપતભાઈ દામજીભાઈ ની વાડીએ મોર કેસવી પીપળે તાલુકો બનવાની જીલ્લો ધાર મધ્ય પ્રદેશ જે દેશી દારૂ જેવી કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા રાજકોટ પોલીસે સુનિલની અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.