વડનગર તાલુકા નું સુલતાનપુર પ્રાથમિક શાળા નું ગૌરવ વધાર્યું - At This Time

વડનગર તાલુકા નું સુલતાનપુર પ્રાથમિક શાળા નું ગૌરવ વધાર્યું


વડનગર તાલુકા નું સુલતાનપુર પ્રાથમિક શાળા નું ગૌરવ વધાર્યું

વડનગર તાલુકા નું સુલતાનપુર ગામ સુલતાનપુરા પ્રાથમિક શાળા ગામ નું ગૌરવ વધાર્યું તેમાં આ ગામ ની શાળામાં અભ્યાસ કરતી બે દિકરીઓ ઠાકોર નિશાબેન જશવંત જી જે સુલતાનપરા પ્રાથમિક શાળા તેમજ જાનકીબેન રોનકસિંહ ઠાકોર મોતીપુરા (સુલતાનપુર )પ્રાથમિક શાળા ની અંદર જવાહર નવોદય ની પરીક્ષા ની અંદર મેરીટ માં આવ્યા તે બદલ શાળાનું નામ તેમજ ગામનું ગૌરવ વધારેલ છે તે બદલ બંને દીકરીઓને ખુબ ખુબ અભિનંદન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.