ઝેરી સાપ પકડવામાં આવ્યો - At This Time

ઝેરી સાપ પકડવામાં આવ્યો


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ખેતર માં થી ઝેરી સાપ પકડવામાં આવ્યો

ઈલોલ ગામના સીમાડામાં એક ખેતર માં થી ખેત મજૂરીના ઓજાર મુકવામાં આવતી ઓરડીમાં સાપ આવી જતા ખેડૂત નિઝામુદ્દીન મશી દ્વારા જીવદયા પ્રેમીને બોલાવીને સાપ પકડવામાં આવ્યો. ત્યારબાદ જીવદયા પ્રેમી દ્વારા સાપની ખુલ્લી જંગલ એરિયામાં છોડી દેવામાં આવ્યો

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.