રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો - At This Time

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો


રાજકોટમાં 38.8 ડિગ્રી તાપમાન પહોંચ્યું, વાદળછાયું વાતાવરણ રહેતા બફારો રહેશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર ગરમી અને તડકો રહ્યા બાદ સાંજે 4 કલાકે વાદળો છવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.