ધંધુકા બરવાળા રોડ પર પોલારપુર ગામ પાસે બાઇક અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા બરવાળા રોડ પર પોલારપુર ગામ પાસે બાઇક અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત


ધંધુકા બરવાળા રોડ પોલારપુર ગામ પાસે બાઇક અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં બાઇક સવાર ખીમાણી અનિષભાઈ અયુબભાઈ
ઉમર વષઁ . ૪૨
રહે . દાદા દલાલ શેરી, છત્રી બજાર. જસદણ
નું ઘટના સ્થળે મૃત્યુ

ધંધુકા ૧૦૮ ઘટના સ્થળે

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.