અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k5fv2mnj0rkpcvae/" left="-10"]

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું


તા:-૧૮/૦૨/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના વાડજ પોલીસ સ્ટેશન માં આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ શહેર પોલીસ ઝોન ૧ ના વાડજ પોલીસ સ્ટેશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને પોલીસ સ્ટાફ મિત્રોએ બ્લડ ડોનેટ કરેલ જેમાં વાડજ પોલીસ સ્ટેશન ના પી.આઈ.શ્રી સી.જી.જોશી સાહેબ હે.કો.રમેશભાઈ હે.કો.અનિલભાઈ તેમજ પો.કો.છેલ્લાભાઈ અને હે.કો પ્રકાશભાઈ તેમજ વાડજ નારણપુરા પો.સ્ટેશન ના સ્ટાફ હજાર રહ્યા હતા

રિપોર્ટ;-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]