ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા ડોકટર ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. - At This Time

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા ડોકટર ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


અમરેલી માં કાર્યરત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ડોકટર ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા ડોકટર માટે ખાસ પ્રકારના સન્માન પત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. ડોકટર નું મહત્વ લોકોને સમજાય અને તેમની કામગીરીની માહિતી વિદ્યાર્થીઓને મળે તેવા હેતુથી આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારના કાર્યક્રમ ને ડોકટરો દ્વારા પણ વિશેષ પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ડોકટર પ્રત્યે ની વિશેષ લાગણી અને સન્માનની ભાવના પેદા થઈ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.