સાબરકાંઠા.... પ્રાંતિજ વિધાનસભા ઉપર કોંગ્રેસના 11 દાવેદારો.... - At This Time

સાબરકાંઠા…. પ્રાંતિજ વિધાનસભા ઉપર કોંગ્રેસના 11 દાવેદારો….


સાબરકાંઠા....
પ્રાંતિજ વિધાનસભા ઉપર કોંગ્રેસના 11 દાવેદારો....

રાઠોડ મિલકત સિંહ ભીખુ સિંહ અને પટેલ રાજકુમાર ભરતભાઈ પ્રાંતિજ વિધાનસભા પર સંભવિત ઉમેદવાર...

મિલકત સિંહ પૂર્વ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિ ચેરમેન....

પટેલ રાજકુમાર પ્રાંતિજ તાલુકા પંચાયત ના દંડક ની જવાબદાર તરીકે ની જવાબદારી...

બંને ઉમેદવાર 17 વર્ષ થી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા...

બંને માં થી કોઈ એક નું નામ કોંગ્રેસ વિધાનસભા ના ઉમેદવાર તરીકે જાહેર થવાની સંભાવના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.