કુછડી ગામે ખાણ ખનીજ ના દરોડા - At This Time

કુછડી ગામે ખાણ ખનીજ ના દરોડા


કુછડી ગામ ખાતે ત્રણ ખાડામાં કુલ ૮ ચકરડી મશીન તથા એક ટ્રેકટર બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ખનન કરતા બિન વારસુ હાલતમાં જોવા મળેલ. જે અન્વયે સદર મશીનરી/વાહનને કાયદેસર રીતે સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશન મૂકવાની કાર્યવાહી ચાલુમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon