બારેજા ખાતે R.P.C. PETROLEUM નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો - At This Time

બારેજા ખાતે R.P.C. PETROLEUM નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો


બારેજા ખાતે R.P.C. PETROLEUMનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો...

બારેજા ખાતે R.P.C. PETROLEUMનો ભવ્ય શુભારંભ કરી આ નવતર શુભારંભ બદલ વટવા વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ સત્યમભાઈ પટેલને અભિનંદન સહ સફળતાની શુભકામનાઓ પાઠવામાં આવી...

આ દરમિયાન સાથે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, મહેમદાવાદના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી Arjunsinh Chauhan , વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગર ધારાસભ્ય Dinesh Singh Kushwah , દસ્ક્રોઈના ધારાસભ્ય Babubhai Jamnadas Patel , અમદાવાદ ભાજપના પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી, તથા પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહી હાજરી આપી હતી...

રિપોર્ટર

અમીત પટેલ 9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.