વંથલી મુસ્લિમ ઘાચી જમાત દ્વારા કુરાન શરીફ ખતમ કરી ગયેલ વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jy5asagrjhyfhvcc/" left="-10"]

વંથલી મુસ્લિમ ઘાચી જમાત દ્વારા કુરાન શરીફ ખતમ કરી ગયેલ વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું…


વંથલી મુસ્લિમ ઘાચિ જમાત દ્વારા મદ્રેસા માં તાલીમ લીધેલ ને કુરાન શરીફ ખતમ કરેલ વિદ્યાર્થી ઓ ને

વંથલી ઘાંચી મદ્રેસા માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ને આ આયોજન માં ઘાંચી સમાજ ના આગેવાનો ને મદ્રેસા ના મોલાના સાહેબો ને મરકઝ મજીદ ના મોલાના ઇમરાન સાહેબ.

ને ઘાંચી સમાજ ના લોકો ઉપસ્થત હતા...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...
9725620290


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]