બોટાદ મહાજન દામુભાઈ ની વાડીના ગોડાઉન માં આજે વહેલી સવારે લાગી આગ - At This Time

બોટાદ મહાજન દામુભાઈ ની વાડીના ગોડાઉન માં આજે વહેલી સવારે લાગી આગ


બોટાદ મહાજન દામુભાઈ ની વાડીના ગોડાઉન માં આજે વહેલી સવારે લાગી આગ

બોટાદ તુરખા રોડ મહાજન ની દામુભાઇ ની વાડી જેમાં મહાજન ના અબોલ પશુઓ માટે મહાજન દ્વારા પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસ ચારા માં લાગી આગ

બોટાદ મહાજન માં આગ લાગતાં ની સાથે મહાજન ના ટ્રસ્ટીઓ બોટાદ જિલ્લા પોલીસ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ બોટાદ નગરપાલિકા ફાયર સ્ટાફ ઘટના સ્થળે હાજર

બોટાદ તુરખા રોડ મહાજન ની દામુભાઈ ની વાડી માં ગોડાઉન માં લાગેલી આગ બુઝાવવા બોટાદ નગરપાલિકા ના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી
બોટાદ મહાજન માં લાગેલી આગ માં લાખો નું નુકશાન
બોટાદ મહાજન માં લાગેલી આગ માં કોઈ જાનહાની નહિ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.