મોડાસા આર્ટસ કોલેજ નું ગૌરવ - At This Time

મોડાસા આર્ટસ કોલેજ નું ગૌરવ


અરવલ્લી જિલ્લા ના મોડાસા આર્ટસ કોલેજ ના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ જયેશભાઈ પટેલ ની ઓલ ઇન્ડિયા કોલેજ એન્ડ યુનિવર્સિટી ફેડરેશનમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે  નિમણૂક થઈ છે સાથે સાથે આજ કોલેજના  કોલેજના મનુભાઈ નાથાણી અને બિનોય પટેલ ની પણ કારોબારી સભ્યો તરીકે નિમણૂંક થતાં કૉલેજ અને જિલ્લા નું ગૌરવ વધારેલ છે ત્યારે મોડાસા મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ મોદી. ઉપપ્રમુખ અને આર્ટ્સ કૉલેજ ના પ્રભારી મંત્રી મહેન્દભાઇ શાહ. ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ અને મંડળ ના સૌ હોદેદારો સાથે કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ. દિપકભાઈ જોષી સાથે સમસ્ત કોલેજ પરિવારે આ નિમણૂંક ને આવકારી અભિનંદન પાઠવ્યાં હતા.

 

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.