ઓનલાઇન છેતરપિંડીથી સાવધાન રહો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jvdugeswpikxtuhj/" left="-10"]

ઓનલાઇન છેતરપિંડીથી સાવધાન રહો


ઊંચા પગાર, આલીશાન ઓફીસ અને આકર્ષક ઓફર સાથે ઓનલાઈન નોકરીની જાહેરાત મૂકવામાં આવે છે. અને ઇન્ટરવ્યૂ ખાનગી અને કામચલાઉ ઓફીસમાં રાખવામાં આવે છે. નોકરી માટે તાલીમ કરવાની રહેશે અને તેના માટે ક઼ી જમા કરવાનું કહેવામાં આવે છે. તાલીમના પૈસાની ચુકવણી કર્યા બાદ તમારી સાથેના તમામ સંપર્ક બંધ કરી દેવામાં આવે છે. તાત્કાલિક પોલીસને જાણ કરવાથી આવા સાઇબર ગૂન્હેગારોને પકડી શકાય છે. સાઈબર ક્રાઈમની ફરિયાદ ૧૯૩૦ ઉપર નોંધાવો અથવા cybercrime.gov.in પર લોગ ઈન કરો. જે એટ ધીસ ટાઇમ ન્યુઝ દ્વારા જનહિતમાં જારી. તેમજ ઈમરજન્સી અને પોલીસ 100, મહિલા સહાય માટે 181, નાર્કોટ્રિક ડ્રગ હેલ્પલાઇન માટે1908, સાયબર હેલ્પલાઇન માટે 1930 ઉપર સંપર્ક સાધવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]