વિસાવદર તાલુકાપંચાયત માભાજપ દ્વારા પ્રમુખ ઉપ પ્રમુખ ના ફોર્મ ભરવામાં આવ્યા - At This Time

વિસાવદર તાલુકાપંચાયત માભાજપ દ્વારા પ્રમુખ ઉપ પ્રમુખ ના ફોર્મ ભરવામાં આવ્યા


વિસાવદર તાલુકાપંચાયત માભાજપ દ્વારા પ્રમુખ ઉપ પ્રમુખ ના ફોર્મ ભરવામાં આવ્યાવિસાવદર તાલુકા પંચાયત મા પ્રમુખઉપ પ્રમુખ ની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવાર ના ફોર્મભરવામાં આવ્યા વાતકરવામાં આવેતો વિસાવદર તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણી યોજાયેલ ત્યારે ભાજપ પાર્ટી ના 12સ્ભ્યો ચૂંટાયેલા અને કોંગ્રેસ પાર્ટીના 6સ્ભ્યો ચૂંટાયેલા ત્યારે ભાજપ ની સ્પષ્ટ બહુમતી ને લીધે પહેલા અઢીવર્ષ માટે નીતિન કપૂરીયા પ્રમુખ અને અસ્વિન સરધારા ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયેલા અને પ્રમુખ પદ શોભાવેલ ત્યારે બાદઅઢી વર્ષ ની મુદત પૂરીથતા બક્ષી પંચઅનામત નું રોટેશન આવતા ભાજપ દ્વારાપ્રમુખ તરીખે ભલગામ સીટ ઉપર થી ચૂંટાયેલા રેખાબેન સોમાભાઈ સરસિયા તેમજ ઉપપ્રમુખ તરીખે ભરત ભાઈ કોટડીયા તેમજ કારોબારી ચેરમેન તરીખે લીનાબેન કાવાણી નું ફોર્મ ભરવામાં આવેલ હતું ત્યારે સામે કોંગ્રેસ પક્ષ પાસેબહુમતી નહોય તેથી ચૂંટણી પક્રીયા એકતરફી હોય ત્યારે ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી પહેલા પેંડાખાય ને જીતની ઉજવણી કરવામાં આવેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.