ગારીયાધાર ખાતે તળપદા કોળી પટેલ સમાજ આયોજિત ૧૫મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો - At This Time

ગારીયાધાર ખાતે તળપદા કોળી પટેલ સમાજ આયોજિત ૧૫મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો


ગારીયાધાર ખાતે તળપદા કોળી પટેલ સમાજ આયોજિત ૧૫મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

સંત શ્રી કાળુ બાપુ હડમતીયાના અનન્ય આર્શીવાદથી ગારીયાધારમાં આજે ૧૫મો તળપદા કોળી પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્ન યોજાયો હતો

આ સમૂહ લગ્નમાં ૩૬ નવ દંપતિઓ સંત શ્રી કાળુ બાપુ હડમતીયાના આર્શીવાદથી પ્રભુતામાં પગલાં માડ્યા હતા

સમૂહ લગ્નમાં નવ દંપતિઓને મુનિ આશ્રમ હડમતીયા તરફથી પાનેતર. સાડીઓ.તેમજ વિવિધ દાતાઓ દ્વારા કરિયાવરમાં ૩૮ વસ્તુઓ ભેટ આપવામાં આવેલ સાથે સાથે સંત શ્રી કાળુ બાપુ હડમતીયા આશ્રમ તરફથી મહાપ્રસાદ. મંડપ. સમીયાણુ વગરે પ્રસાદીરૂપ આપી નવ દંપતિઓને આર્શીવાદ આપવામાં આવેલ

સમગ્ર સમૂહ લગ્નનું સુંદર આયોજન હડમતીયા આશ્રમ સ્વયં સેવકો તેમજ ગારીયાધાર કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું

રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.