કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદ ની વરણી કરવામાં આવી. - At This Time

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદ ની વરણી કરવામાં આવી.


રતનાલ ગામના દેવજીભાઈ વરચંદ ને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ પદે વરણી થતા અંજાર તાલુકાના રતનાલ ગામમાં અને આહીર સમાજના માં ખુશીની લહેર જોવા મળી હતી અને દેવજીભાઈ વરચંદ ને કચ્છ જિલ્લાના ના તમામ રાજકીય આગેવાન સામાજિક આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. કેશુભાઈ પટેલ ના સ્થાને દેવજીભાઈ વરચંદ ને પ્રમુખ ની વરણી થતા કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો એ શુભેચ્છા પાઠવી હતી.
...........................
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.