સામાન્ય વરસાદ થીજ ભષ્ટ્રાચારીયો ની પોલ ખુલી પાડતું કુદરત. - At This Time

સામાન્ય વરસાદ થીજ ભષ્ટ્રાચારીયો ની પોલ ખુલી પાડતું કુદરત.


સામાન્ય વરસાદ થીજ ભષ્ટ્રાચારીયો ની પોલ ખુલી પાડતું કુદરત.

બોટાદ શહેર એટલે કે જ્યાં આજુ બાજુ ના વિસ્તારમાથી દરરોજ (૫૦) હજારથી વધારે લોકો ની અવર જવર હોય છે પોતાનો ધંધો રોજગાર કરવામાં માટે લોકો આવતા હોય છે ત્યારે માત્ર સામાન્ય વરસાદ થીજ શહેર ના ભાભણ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ જેવા તમાંમ મુખ્ય માર્ગો ખખડધજ હાલત માં જોવા મળ્યા,આ રોડ રસ્તા ના કારણે કેટલાક નાના મોટા અકસ્માતો થહી રહ્યા છે તો ધણા વાહન ચાલકોને અકસ્માતના ભય થી પસાર થવું પડે છે મહત્વનુ છે કે બોટાદ માં હજી એક પણ સારો વરસાદ નથી થયો ત્યારે બોટાદ મા સામાન્ય વરસાદેજ ભષ્ટ્રાચારીયો ની પોલ ખુલી પાડી હોય તેવું પસ્ટપણે દેખાય રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.