ધંધુકા વીજ કંપનીના વડા બી.બી પટેલ સહિત સમગ્ર સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jied7wqopn8ljki3/" left="-10"]

ધંધુકા વીજ કંપનીના વડા બી.બી પટેલ સહિત સમગ્ર સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી.


ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી થયેલા વીજ ફોલ્ટ જીવના જોકે મરામત કરાયા.
ધંધુકા વીજ કંપનીના વડા બી.બી પટેલ સહિત સમગ્ર સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ઉત્તર ગુજરાત વીજ કંપનીના ધંધુકા સબ ડિવિઝન ના ડેપ્યુટી એન્જિનિયર બી.બી પટેલ ની દેખરેખ અને માર્ગદર્શનથી ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વીજ પુરવઠો ખોરવતા સ્ટાફ દ્વારા જીવના જોખમે પ્રસંસનીય કામગીરી કરી હતી.
અમદાવાદના સાબરમતી ખાતે ના સર્કલ હસ્તકની બાવળા ડિવિઝન તાબેને ધંધુકા સબ ડિવિઝન ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર બી.બી પટેલની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ભારે વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેને કાર્યરત કરવા ધંધુકા વીજ કંપનીના લાઈન મેનો હેલ્પરો એ ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે પ્રસંસનીય કામગીરી કરી હતી ઘણી જગ્યાએ વીજ પોલ ભારે વરસાદમાં પડી ગયા હતા જેને ઉભા કરી વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી વરસાદના પાણી માં ઉભેલ વીજફોલ ઉપર ચડીને વીજ પુરવઠો શરૂ કર્યો હતો. સમગ્ર કામગીરીમાં ધંધુકા વીજ કંપનીનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]