ભારતીય જનતા પાર્ટીની ૧૦૬-ગઢડા વિધાનસભાની બેઠક મુ.માંડવધાર તા.ગઢડા ખાતે યોજાઈ - At This Time

ભારતીય જનતા પાર્ટીની ૧૦૬-ગઢડા વિધાનસભાની બેઠક મુ.માંડવધાર તા.ગઢડા ખાતે યોજાઈ


ભારતીય જનતા પાર્ટી ૧૫-ભાવનગર/બોટાદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત "૧૦૬-ગઢડા વિધાનસભા" ની મુ. માંડવધાર તા. ગઢડા ખાતે બેઠક યોજાઈ.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના કલસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,૧૫-ભાવનગર લોકસભા સીટના પ્રભારી બ્રિજેશભાઈ મેરજા,બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ,ગઢડા ધારાસભ્ય મહંત શંભુનાથપ્રસાદ ટૂંડિયાજી,લોકસભા ચૂંટણી અન્વયે ગઢડા વિધાનસભા પ્રભારી અમોહભાઈ શાહ તથા સંયોજક અરવિંદભાઈ વનાળીયા તેમજ બોટાદ વિધાનસભાના પ્રભારી મુકેશભાઈ લંગાળીયા તથા સંયોજક ઘનશ્યામભાઈ વિરાણી,ખરીદ-વેચાણ સંઘ ચેરમેન સુરેશભાઈ ગોધાણી,સહિત ડાભી તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારોઓ-કાર્યકર્તાઓ,ચૂંટાયેલા સદસ્યો,સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.