આનંદ વિધાલય પ્રાંતિજ શાળાનું ગૌરવ - At This Time

આનંદ વિધાલય પ્રાંતિજ શાળાનું ગૌરવ


હિંમતનગરના સાબર સ્ટેડિયમાં ખેલમહાકુંભ 2.0 માં સાબરકાંઠા જિલ્લા કક્ષાનું આયોજન થયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં Under-11 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં વાઘેલા રોશની મનોજકુમાર પ્રથમ , પટેલ આરાધ્યા હાર્દિક કુમાર દ્વિતીય નંબર અને ભાઈઓમાં ડબગર યક્ષય ભાવેશ્કુમાર દ્વિતીય નંબર પ્રાપ્ત કરી આપણી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કરતાં શાળા પરિવાર ત્રણે વિદ્યાર્થીઓને શુભકાનાઓ પાઠવેલ.

રિપોર્ટ અમિત દરજી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.