પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારા સભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. - At This Time

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારા સભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.


આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.