માનવ ગરિમા યોજનાથી સશક્ત, સક્ષમ અને પગભર બની રહી છે રાજ્યની મહિલાઓ - At This Time

માનવ ગરિમા યોજનાથી સશક્ત, સક્ષમ અને પગભર બની રહી છે રાજ્યની મહિલાઓ


લાભો પહોંચે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. માનવ ગરિમા યોજના દ્વારા સમાજનો અંતિમ હરોળનો નાગરિક આત્મનિર્ભર બને તથા આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે નાણાકીય સહાય, કૌશલ્ય આધારિત સાધનો તેમજ તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં મહિલાઓને સક્ષમ, સશક્ત અને આત્મનિર્ભર બનવાની તમામ તકો મળી રહી છે, તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે              

 

     સુશાસન અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાથે લઈને ચાલનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમાજના સૌનો વિકાસ થાય તેને પ્રાધાન્ય આપ્યું છે. આજે પણ ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યના કરોડો પરિવારો આત્મનિર્ભર બનતા ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત હેતુ સિદ્ધ થઈ રહ્યો છે.

                           

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.