લાગોદ્રા ગામે નદીના સામે કાઠે વાડી વિસ્તાર જાહેરમાં જુગાર રમતા જુગારીઓને કુલ રૂ.૬૬,૦૬૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ સાથે પકડી પાડતીચોરવાડ પોલીસ - At This Time

લાગોદ્રા ગામે નદીના સામે કાઠે વાડી વિસ્તાર જાહેરમાં જુગાર રમતા જુગારીઓને કુલ રૂ.૬૬,૦૬૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ સાથે પકડી પાડતીચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશન પીએસઆઇ એસ.એન.ક્ષત્રિય સાહેબની સુચના મુજબ પો.હેડ કોન્સ. ડી.એચ.સિસોદીયા તથા પો. કોન્સ. વિપુલભાઇ સેજાભાઇ ચોપાડાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે લાગોદ્રા ગામે નદીના સામે કાંઠે વાડી વિસ્તારમાં જાહેરમા રેઇડ કરી જાહેરમા જુગાર રમતા જુગારીઓને કુલ રૂ.૬૬,૦૬૦/- ના મુદ્દામાલ સાથે ઉકાભાઇ રાજસીભાઇ પટાટ, દેવા કારા ગરચળ, જેઠા પરસોતમ મણિયાર, વિક્રમ મનુભા ચુડાસમા, મહેશ ધીરજલાલ ચુડાસમા, દિનેશ ખીમજી સોનારીયા સહિત ૬ આરોપીઓ સામે ચોરવાડ પોલીસે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

આ કામગીરી ચોરવાડ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય સાહેબ તથા પો.હેડ કોન્સ. ડી.એચ.સીસોદીયા પો. કોન્સ. વિપુભાઇ સેજાભાઇ ચોપડા તથા પો.કોન્સ. રાજાભાઇ નવઘણભાઇ ગરચર તથા પો.કોન્સ જીલુભા આલીગભાઇ ભલગરીયા તથા ડ્રા.પો.કોન્સ. જેતમાલભાઇ વિરમલભાઇ આસડીયા નાઓએ સાથે મળી રેડ કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.