એક્સલ એક્સપ્રેશન ના વિનર શોમાં શિશુવિહાર સંસ્થાના યોગદાન ની નોંધ સાથે અભિવાદન - At This Time

એક્સલ એક્સપ્રેશન ના વિનર શોમાં શિશુવિહાર સંસ્થાના યોગદાન ની નોંધ સાથે અભિવાદન


એક્સલ એક્સપ્રેશન ના વિનર શોમાં શિશુવિહાર સંસ્થાના યોગદાન ની નોંધ સાથે અભિવાદન

ભાવનગર. કલા .સંસ્કૃતિ.. અને શૈક્ષણિક સંસ્કારથી સભર ભાવનગરમાં નવી પેઢી પોતાની વારસાગત ઓળખ જાળવી રાખે તે હેતુસર છેલ્લા 24 વર્ષથી સાતત્ય પૂર્ણ રીતે યોજાતા એક્સલ એક્સપ્રેશન ના વિનર શોમાં શિશુવિહાર સંસ્થાના યોગદાન ની નોંધ લેતા સંસ્થાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું... ૧૬ ફેબ્રુઆરીએ મેઘાણી ઓડિટોરિયમ માં યોજાયેલ સમારોહમાં સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના.. એમ.ડી શ્રી સુનિલભાઈ મારફતિયા ..તથા લોકભારતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમાપન સમારોહમાં શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટ એ સંસ્થા અભિવાદન સ્વીકાર્યું હતું...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.