ગોપાલ ઇટાલીયા ના જન્મદિવસ નિમિત્તે જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષોનું વિતરણ કરાયું - At This Time

ગોપાલ ઇટાલીયા ના જન્મદિવસ નિમિત્તે જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષોનું વિતરણ કરાયું


ગોપાલ ઇટાલીયા ના જન્મદિવસ નિમિત્તે જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષોનું વિતરણ કરાયું

યુવા હૃદય સમ્રાટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી જસદણ તાલુકા સમિતિ દ્વારા 200 પરોપકારી વૃક્ષોનું જાહેર જનતાને વિતરણ કરવામાં આવ્યું અને દરેક લોકોને વધારેમાં વધારે વૃક્ષ વાવી તેનું જતન કરવામાં આવે એવું આમ આદમી પાર્ટી જસદણ તાલુકા સમિતિ દ્વારા લોકોને અપિલ કરવામાં આવી હતી. લોકો વધારેમાં વધારે વૃક્ષો આવે અને એનું જતન કરે એ હેતુ અર્થે 200 જેટલા પરોપકારી વૃક્ષોનું જસદણ સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.