જસદણ જુના બસ સ્ટેશન પાસે 4 ફ્રૂટની લારી વાળા વ્યકિત ઉપર થઈ પોલીસ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/inpkdw4pcvoyu1tz/" left="-10"]

જસદણ જુના બસ સ્ટેશન પાસે 4 ફ્રૂટની લારી વાળા વ્યકિત ઉપર થઈ પોલીસ ફરિયાદ


જસદણ જુના બસ સ્ટેશન પાસે 4 ફ્રૂટની લારી વાળા વ્યકિત ઉપર થઈ પોલીસ ફરિયાદ

જસદણ પોલીસ ટીમ પેટ્રોલિંગ તે દરમિયાન જસદણ જુના બસ સ્ટેન્ડ પાસે આવતા ક.૧૮/૦૦ વાગ્યે મેઇન ચોકમા શ્રી બાબાસાહેબ આંબડકર સાહેબના પુતળા પાસે જાહેર રોડ ઉપર ચાર ફુટ ભરેલ લારી ટ્રાફીક ને અડચણ રૂ૫ તથા રાહદારી ને અડચણ રૂપ થાય તે રીતે રાખેલ જોવામા આવતા ફુટ ની લારી વાળાઓ નુ નામ ઠામ પુછતા (૧) પોતે પોતાનુ નામ અમીનભાઇ યાસીનભાઇ જીનાણી જાતે મેમણ ઉ.વ.૩૨ રહે.જસદણ મેમણ કોલોની ગઢડીયા રોડ જણાવેલ.તેમજ (૨) લારી વાળાનુ નામ પુછતા પોતે પોતાનુ નામ ઇરફાનભાઇ યુસુફભાઇ ફોજદાર જાતે મેમણ ઉ.વ.૩૫ રહે.જસદણ લાતી પ્લોટ નદીના કાઠે વાળો હોવાનુ જણાવેલ બાદ (૩) લારી વાળાનુ નામ પુજતા અઝીમભાઇ ઇકબાલભાઇ પરીયાણી જાતે મેમણ ઉ.વ.૨૩ રહે.જસદણ ગેબનશા સોસા યટી જી.ઇ.બી. પાછળ વાળો હોવાનુ જણાવેલ બાદ (૪) પોતે પોતાનુ નામ સાહીદભાઇ આમદભાઇ ગીગાણીજાતે મેમણ ઉ.વ. ૩૫ રહે.જસદણ ગેબનશા સોસાયટી જી.ઇ.બી. પાછળ વાળો હોવાનુ જણાવેલ આ ફ્રુટ ની લારી ના માલીકોએ પોતાના હવાલા વાળી લારીઓ જાહેર રોડ ઉપર ટ્રાફીક ને અડચણ રૂપ તથા રાહદારી ને અડચણ રૂપ રાખી મળી આવતા આઇ.પી.સી.કલમ ૨૮૩ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]