પાદરામાં આઘેડે માનસિક દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી - At This Time

પાદરામાં આઘેડે માનસિક દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી


વડોદરા તા.27 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા જિલ્લાના પાદરામાં શર્મનાર કરે તેવી ઘટના બનતા સમગ્ર પથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.  એક આઘેડ હેવાન બનીને મંદ બુદ્ધિની દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.યુવતીને બે વાર હવસનો શિકાર બનાવી ઢોર માર માર્યો હતો. યુવતી મદદ માટે બુમો મારતી રહી અને આધેડ યુવતીને માર મારતા યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતાં  સારવાર અર્થ ખસેડાઇ છે આ ઘટના બાદ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.