બોટાદ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં સુત્રોચાર કરી વિરોધ કર્યો - At This Time

બોટાદ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં સુત્રોચાર કરી વિરોધ કર્યો


બોટાદ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ
(ABVP) પણ મેદાનમાં સુત્રોચાર કરી વિરોધ કર્યો

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સમગ્ર રાજ્યમાં સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. તેને લઈ બોટાદ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) પણ મેદાનમાં આવી છે. બોટાદ એસ.ટી ડેપો ખાતે ઉતરીને સરકાર વિરોધી જબરદસ્ત દેખોવો કરી આવેદન પત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી છે ....

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.