દેવ રૂલર પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/igvkfh6pftvcvpqc/" left="-10"]

દેવ રૂલર પોલીસ


બાલાસિનોર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પત્તા પનાનો જુગારના આરોપીઓ તથા મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેશ શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ

તા.૦૮/૦૯/૨૦૨૩

મેં. મહીસાગર જીલ્લા પોલીમ અધિક્ષક શ્રી જયદિપસિઁહ જાડેજા નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા જે અનુસંધાને ના.પો.અધિ.સી.શ્રી પી.એસ.વળવી નાઓના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પી સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.વી. ભગોરા નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગાર ચાલતી પ્રવૃતિઓ શોધી કાઢવા પોલીસ કર્મચારીઓની ટીમ રચના કરવામાં આવેલી

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીજુગારના કેશો શોધી કાઢવા માટે

બાલાસિનોર તાલુકા પોલીસના પોઇન્સ શ્રી એમ.વી.સોંશ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે જનીડ ગામની સીમના ખેતરની બાજુમાં આવેલ કુવા નજીક ખુલ્લામાં બેસી કેટલાક માણસો લાઇટના અજવાળે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલ રમત ચાલુ છે તેવી બાતમી આધારે સદર બાતમી વાળી જગ્યાએ જઇ જગ્યાને કોર્ડન કરી રેઇડ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ

સ્થળ પરથી પકડાયેલ આરોપીઓ

(૧) મુકેશભાઇ રમેશભાઇ માછી રહે.નવાપુરા તાબે જનોડ તા.બાલાસનોર (૨) સંજયભાઇ ડાયાભાઇ માછી રહે.જનોડ તા.બાલાસિનોર (૩)હિંમતભાઇ ગણપતભાઇ ઠાકોર રહે.કોતરબોર તા.બાલાસિનોર (૪)નરેન્દ્રભાઇ સાલમભાઇ ખાંટ રહે. જનોડ તા.બાલાસિનોર (૫)મહેન્દ્રસિંહ, હરીશચંન્દ્રસિંહ સોલંકી રહે.જનોડ તા.બાલાસીનોર (૬) ભરતભાઇ રમણભાઇ માછી રહે.જનોડ તા.બાલાસીનોર (૭)ગીરવતભાઇ ભાઇલાલભાઇ બારીયા રહે.મોઢણ તા.બાલાસીનોર જી.મહીસાગર મહીસાગર

પકડાયેલ મુદ્દામાલ

ઉપરોકત પકડાયેલ ઇસમોએ પોતાના અંગત ફાયદા આરે જાહેરમાં પત્તા પાનાનો હાર જાતની જુગાર રમી રમાડી પત્તા પાના નંગ-પર તથા દાવ ઉપરથી તેમજ પકડાયેલ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ કુલ રૂપિયા ૩૧,૮૬૦ - ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ
પકડવાના બાકી આરોપીઓ
(૧) તૃપ્તેશ રમેશભાઇ માછી રહે કોતરીર તા.બાલાસિનોર મહીસાગર (૨)નરેશભાઇ પુનાભાઇ માછી રહે જનોડ તા.બાલાસિનોર જી.મહીસર (કાન્તિભાઇ ગોકળભાઇ માછી રહે.જનોડ તા.બાલાસિનોર જી.મહીસાગર (૪)શંકરભાઇ ગલાભાઇ રહે જનોંડ તા.બાબસનોર જી.મહીસાગર (૫) હરીહર ચતુરભાઇ માછી કોતરબોર તા.બાલાસિનોર જી.મહીસાગર મંગળભાઇ મથુરભાઇ માછી રહે જેનોડ તા બાલાસિનોર જી મહીસાગર
તાલુકા પોલીસ સ્ટેશન થી
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓના નામો

(૧) પો.ઇન્સ શ્રી એમ.વી.ભગોરા

(૩) ડ્રા...કો રાજેશભાઇ વેચાતભાઇ

(૫) અ.પો.કો. સુનીલકુમાર બળવંતભાઇ (૭)ડ્રા.પી શ્રી કમલસિંક મહેન્દ્રસિંહ

(૨) એ.એસ.આઇ મહેન્દ્રસિંહ બાબુસિંહ (૪) અ.પો.કો વિક્રમભાઇ વાધાભાઇ (૬) આ.પો.કો જયેશભાઇ સુખાભાઇ
રિપોર્ટર રાજેન્દ્ર પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]