તિરંગાથી સજાવેલી છત્રી સાથે રમઝટ બોલાવી. - At This Time

તિરંગાથી સજાવેલી છત્રી સાથે રમઝટ બોલાવી.


તિરંગો ગરબો : ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા છાણી વિસ્તારમાં પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું આયોજન કરાયુ છે જેમાં ફાલ્ગુની ભેસાણિયા અને વૃંદના ગરબા પર રવિવારે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી . ભીડમાં ગાંધી જયંતિ નિમિત્તે એક ખેલૈયો ખાસ તિરંગાથી સજાવેલી છત્રી સાથે ગરબા રમતો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.