માળીયા હાટીના પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibsc1nlevlcfbhqj/" left="-10"]

માળીયા હાટીના પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ


તા.14/1/23 ના રોજ ઉતારણનો તહેવાર આવતો ત્યારે ઉતરાયણ હર્ષોલ્લાસના તહેવારમાં લોકો પોતાની થોળી પળની મજા માટે ચાઇનીશ દોરીના ઉપયોગથી લોકો તથા પશુપંખીની જીંદગી જોખમમાં મુકાય છે.

જેથી આવી ઘટના ન બને તે માટે ચાઇનીશ દોરીનો ઉપયોગ કરતા અથવા ચાઇનીશ દોરી વેંચતા જણાય
કોઇપણ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતા આપના ધ્યાને આવે તો તાત્કાલિક માળીયા હાટીના પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવો તેમજ ટેલીફોન નંબર- 02870-222254 જાણ કરવા માળીયા હાટીના પી.એસ.આઈ. બી.કે. ચાવડા ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]