જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાકડિયા 3 સબ સેન્ટર ના રાજનસર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i9lumvx0yi2vdktu/" left="-10"]

જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાકડિયા 3 સબ સેન્ટર ના રાજનસર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડૉ રવિ સાહેબ અને ડૉ.ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ,એડ઼ોલેસન્ટ કાઉન્સેલર કિરેનભાઈ પાતર ,Mphs વિપુલ ભાઇ વાઘેલા, CHO ચાંદની બેન , ANM ખુશાલી બેન તથા mphw ઈશ્વર ભાઇ મેર, અને આશા બહેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન કરવા માં આવ્યું હતું. તેમજ વાહકજન્ય રોગો વિશે તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમા કિશોરી નુ એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું એમાં કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ પણ કરવા માં આવ્યું , અને માસિક સ્ત્રાવ વિશે સમજવા મા આવ્યુ, સાથે સાથે અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો. ભચાઉ,કચ્છ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]