જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની કરી આંતરિક બદલી - At This Time

જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની કરી આંતરિક બદલી


આજરોજ બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલિયા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરઓની આંતરિક ફેર બદલી કરી હતી જેમાં બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા પી.આઈ ટી.એસ.રિઝવી બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ.જી. સોલંકી અને સીપીઆઈ એસ.આર.ખરાડી આ ત્રણેય અધિકારીઓ ની આજરોજ એસપી દ્વારા બદલી કરવામાં આવી પી આઇ રિઝવીને સીપીઆઈ માં મુકવામાં આવ્યા તો એસ.આર ખરાડી ને બોટાદ રૂરલમાં મૂકવામાં આવ્યા અને એસ.જી. સોલંકી ને એસ.ઓ.જી. ચાર્જ સોંપવામાં આવ્યો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.